યોજનાનો ઉદ્દેશ / હેતુ | હાઈબ્રીડ બિયારણ અને ખાતરથી આદિજાતિ ખેડૂતો ખેતી દ્વારા વધુ આવક મેળવતા થઇ શકે |
પાત્રતાના ધોરણો | આદિજાતિ ખેડુત (૦ થી ૨૦ સ્કોર ધરાવતા બી.પી.એલ. ખેડુત)
|
યોજના અંતર્ગત મળતી સહાય | હાઈબ્રીડ બિયારણ અને ખાતર |
અરજીની પ્રક્રિયા | ઓન લાઈન (https://dsagsahay.gujarat.gov.in)
|
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી | જીલ્લા પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી |
અરજી સમયે રજુ કરવાના થતા પુરાવા | ૭/૧૨ નો નમુનો રાશનકાર્ડ |