સામગ્રીના વપરાશ સંબંધિત શરતો
આ વેબસાઈટ ગુજરાત સરકાર, ભારતના ડી.સેગ – ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા રચવામાં, વિકસાવવામાં અને નિભાવવામાં આવી છે.
આ વેબસાઈટમાં સમાવિષ્ટ સામગ્રીની ચોક્કસાઈ અને ચલણ સંબંધિત સુનિશ્ચિતતા સાધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં તેનો ઉપયોગ કાનૂન કે નિયમના નિવેદન તરીકે કરી શકાશે નહિ તેમજ કોઈ કાનૂની હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહિ. સામગ્રીની માહિતીમાં કોઈ સંદિગ્ઘતા કે શંકા જણાય તો વપરાશકારોને સલાહ આપવામાં આવે છે કે તેમણે સંબંધિત વિભાગો અને/અથવા અન્ય સ્ત્રોતમાંથી ચોક્ક્સાઈ કે ખાતરી કરી લેવી અને યોગ્ય તે પ્રકારની વ્યાવસાયિક સલાહ પણ મેળવી લેવી.
આ વેબસાઈટના ઉપયોગ સંબંધિત અથવા તેને કારણે ઉપસ્થિત થતા કોઈ ખર્ચ, નુક્સાન, ગેરલાભ જેવા કોઈપણ મર્યાદા સિવાયના કોઈ નુક્સાન અથવા ગેરલાભ આ સામગ્રીનો ઉપયોગ કરવાના કારણે અથવા ઉપયોગ કરવાનું રાખવાને કારણે આડકતરી રીતે અથવા તેના પરિણામ સ્વરૂપ થાય તે સહિતના આ વેબસાઈટને સંબંધિત અથવા તેના ઉપયોગને કારણે થતા કોઈ ખર્ચ, નુક્સાન કે ગેરલાભ માટે આ ખાતું કોઈપણ સંજોગોમાં જવાબદાર નથી. આ શરતો અને બોલીઓ ભારતીય કાનૂનોને આધીન રહીને અને તેના અર્થઘટન પ્રમાણે અમલી બનશે. આ સરતો અને બોલીઓમાંથી નિષ્પન્ન થતો કોઈપણ વિવાદ ભારતની અદાલતોના કાર્યક્ષેત્રને આધીન છે.
આ વેબસાઈટમાં રજૂ કરવામાં આવેલી માહિતીમાં અમુક બિનસરકારી સંગઠનો (NGOs) અથવા ખાનગી સંગઠનો દ્વારા રચાયેલી કે નિભાવાની માહિતીમાં રહેલા અતિરેકયુક્ત ઉલ્લેખ અથવા તેની સૂચક બાબત હોઈ શકે. ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ.સેગ) માત્ર તમારી માહિતી અને સુવિધા માટે જ તેવતા સંદર્ભો ડિ.સેગ રજૂ કરે છે. આથી જ્યારે તમે આવી બહારની વેબસાઈટમાં તે સંદર્ભ પસંદ કરો છો. ત્યારે તમે ગુજરાત સરકાર, ભારતની ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતની વેબસાઈટને છોડી દો છો. અને તે સિવાય તમે તેવી બહારની વેબસાઈટના માલિકો/પુરસ્કર્તાઓની ગોપનીયતા અને સલામતીને આધીન બનો છો. ગુજરાત સરકાર, ભારતની ડેવલપમેન્ટ સોપોર્ટ એજન્સી ઓફ ગુજરાત પાસે હરહંમેશ તેવાં સદર્ભોમાં યુક્ત માહિતીના પાન ઉપલબ્ધ હોવાની કોઈ ખાતરી નથી.
ગુજરાત સરકાર, ભારતની ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી તવી સંદર્ભીત વેબસાઈટમાં રહેલી કોપીરાઈટયુક્ત સામગ્રીના ઉપયોગ માટે તમને અધિકૃત કરી શકે નહી. આથી વપરાશકારોને સલાહ આપવામાં આવે છે કે તેમણે અતિ સંદર્ભિત વેબસાઈટના માલિકો પાસેથી અધિકૃતતા પ્રાપ્ત કરી લેવી.
ગુજરાત સરકાર, ભારતની ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી એવી કોઈ ખાતરી આપતી નથી કે તેવી સંદર્ભિત વેબસાઈટ ભારત સરકારનો વેબ-માર્ગદર્શિકાનું પાલન કરતી હશે.