કોપીરાઈટ સંબંધિત નીતિ
આ વેબસાઈટ પર જે સામગ્રી રજૂ કરવામાં આવી છે તેનો કોઈ વિશેષ પરવાનગી લીધા વિના કોઈપણ મૂલ્ય ચૂકવ્યા વિના કોઈપણ સ્વરૂપોમાં કે કોઈપણ માધ્યમમાં પુનઃરજૂ કરી શકાશે. અલબત્ત તેને માટે શરત એ છે કે જે સામગ્રી પુનઃ રજૂ કરવામાં આવે છે. તેને સ્પષ્ટ સ્વરૂપે જ રજૂ કરવાની રહેશે. અને તેને અનર્થકારી કે હીણાપત લાગે તે રીતે અથવા ગેરમાર્ગે દોરે તેવા સંદર્ભમાં ઉપયોગ કરી શકાશે નહી. જ્યારે પણ આ સામગ્રીને પ્રસિદ્ધ કરવામાં આવે અથવા અન્યની સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે તેના સ્ત્રોતનો સૌને દેખાય તે રીતે ઉલ્લેખ કરવાનો રહેશે. વળી, આ સામગ્રીને પુનઃ રજૂ કરવાની પરવાનગી આ વેબસાઈટ પરની એવી સામગ્રીને લાગુ પડતી નથી જે ત્રાહિત પક્ષનો કોપીરાઈટ ધરાવતી હોવાની સ્પષ્ટ ઓળખ કરાવતી હોય. તેવી સામગ્રી રજૂ કરવા માટે સંબંધિત કોપીરાઈટ ધરાવનાર પાસેથી અધિકૃતતા મેળવી લેવાની રહેશે.