ડેરી


સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP)

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ આદિવાસી કુટુંબોને ગરીબી રેખાથી બહાર લાવવાનાં હેતૂથી અમલી કરવામાં આવ્યો છે. સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતનાં આદિજાતી જિલ્લાઓને આવરી લેવાયા છે. આ યોજનાની શરૂઆત ૨૦૦૭-૦૮થી કરવામાં આવેલ હતી. આ યોજનાનો હેતુ

સંકલિત પશુધન વિકાસ યોજના (આઇ.એલ.ડી.પી)

આ યોજનાનો ઉદ્દેશ યોજના વિસ્તારમાં પશુપાલક ખેડૂતોને તેમના ઘર આંગણે જ પશુઓના કુત્રિમ બીજદાન, પશુઆહાર અને વ્યવસ્થાપન સેવાઓ ઉપલબ્ધ કરવાનો છે. આ સેવાઓ સંકલિત પશુધન વિકાસ (ILD) કેન્દ્રો મારફતે ઉપલબ્ધ કરાય છે. આ યોજના અંતર્ગત નવા કૃત્રિમ વીર્યદાન કેન્દ્રો વિકસાવવામાં આવ્યા છે.

સંબંધિત કડીઓ
News and Events