અમારી કોઈ જવાબદારી નથી


 

ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ગૂજરાત (ડી.સેગ)ની આ વેબસાઈટ માત્ર માહિતીના હેતુથી નિભાવવામાં આવી રહી છે. આ માહિતી ખૂબ જ ચોક્કસાઈભરી અને અદ્યત્તન હોય તેને માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. તે છતાય આ વેબસાઈટ પર રજૂ કરવામાં આવેલા પરિપત્રોનો ઉપયોગ કરનારા અધિકારીઓને સલાહ આપવામાં આવે છે કે સદરહુ માહિતીની સચ્ચાઈ સંબંધિત કઈપણ સંકા હોય તો ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતનો સંપર્ક સાધવો. વેબસાઈટ પર દર્શાવેલા પરિપત્રો અને ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા જારી કરવામાં આવેલ તે પરિપત્રોની નક્કર નકલની સામગ્રીમાં કંઈક વિરોધાભાસ જણાય તો તેવી નક્કર નકલમાં આપવામાં આવેલી માહિતીની ઉપર વિશ્વાસ મૂકવા તેમજ તે બાબત ડિ.સેગના ધ્યાન પર લાવવી.

News and Events