હાઈપર લીંકીંગ પોલીસી


અમારી વેબસાઈટ પર મુકવામાં આવેલી માહિતીને તમે સીધી રીતે જ જોડો તે સાથે અમને કાંઈજ વાંધો નથી. અને તે માટે અગાઉથી પરવાનગી લેવાનું પણ જરૂરી નથી. પરંતુ અમારે તમારુ ધ્યાન એ બાબત પર દોરવું છે કે ક્યારેક અમારી વેબસાઈટને ઉપલબ્ધ કરાયેલી કોઈ અન્ય લીંક (Link) અમને પ્રાપ્ત થઈ હોય જેથી તમને તેમાં થયેલા કોઈ ફેરફાર કે અદ્યતનીકરણ વિશે જાણકારી આપી શકાય વળી, અમે એવી પણ પરવાનગી તમને આપતા નથી કે તમે અમારી વેબસાઈટ પરના પાના ને પાના તમારી વેબસાઈટ પર જેમનાં તેમ ગોઠવી દો. ખરેખર તો અમારા વિભાગના પાનાં કોઈ નવા ખોલાયેલ ઉપયોગકર્તાનો બ્રોશર-વિન્ડો પર દર્શાવાય એમ અમે ઈચ્છીએ.

News and Events