સ્ક્રિન રીડર્સ એક્સેસ
ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતની વેબસાઈટએ વર્લ્ડ વાઈડ વેબ કોન્સોર્ટિયમ (WBC) વેબ કન્ટેન્ટ એસ્સેસીબીલીટી માર્ગદર્શિકા (WCAG) 2.0 લેવલ AAનું પાલન કરે છે. આનાથી દૃષ્ટિની ખામીવાળા કે અંધજનો પણ સ્ક્રિન રીડર જેવી સહાયક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વેબસાઈટનો સાક્ષાત્કાર કરી શકે છે. (ટૂંકમાં સ્ક્રિન રીડર એસ્સેસ એ એવી ટેક્નોલોજી છે જે અંધજનો પણ વેબસાઈટ સુધી પહોંચવામાં સહાયક બની શકે છે.) વેબસાઈટ પરની માહિતી જુદા જુદા સ્ક્રિન રીડર્સની મદદથી પ્રાપ્ય બની શકે છે. આવા સ્ક્રિન રીડર્સ JAWS, NVDA, SAFA, Supernova અને Window-Eyesનો સમાવેશ થાય છે.
નીચેના ટેબલમાં જુદા જુદા સ્ક્રિન રીડર્સની માહિતી દર્શાવે છે.
જુદાં જુદાં સ્ક્રિન રીડર્સ સંબંધિત માહિતી :