નાણા ભંડોળનું સ્ત્રોત


આદિજાતિ લોકોના વિકાસ માટે અને આદિજાતિ વિસ્તાર પેટા યોજનાની અમલવારી માટે ડી-સેગને ભારત સરકાર તરફથી તથા ગુજરાત સરકાર તરફથી બજેટ જોગવાઇ કરવામાં આવી હોય તે માટે ગ્રાન્ટ સ્ત્રોતમાંથી ગ્રાન્ટ સુનિશ્ચિત ધોરણે ફાળવવામાં આવે છે.

સંબંધિત કડીઓ
News and Events