સંકલિત ડેરી વિકાસ યોજના

યોજનાનો ઉદ્દેશ / હેતુ સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ આદિજાતી કુટુંબોને ગરીબી રેખાથી બહાર લાવવાનાં હેતૂથી અમલી કરવામાં આવેલ છે.
અમલીકરણ માટેના જિલ્લાઓ ગુજરાતના આદિજાતિ જિલ્લાઓ
પાત્રતાના ધોરણો આ યોજના અંતર્ગત ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા બી.પી.એલ આદિજાતિ મહિલા લાભાર્થીને લાભ આપવામાં આવે છે.
યોજના અંતર્ગત મળતી સહાય દુધાળા પશુ અને જરૂરી સાધન સહાય આપવામાં આવે છે
અરજીની પ્રક્રિયા ઓન લાઈન (https://dsagsahay.gujarat.gov.in)
અમલીકરણ કરતી સંસ્થા આદિજાતિ વિસ્તારોમાં આવેલી દૂધ ઉત્પાદક સંઘ(ડેરી) દ્વારા અમલીકરણ કરવામાં આવે છે ૧. બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ. ૨. સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ. ૩. પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ૪. બરોડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ૫. સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ૬. ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ૭. વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ
અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા • પાસપોર્ટ સાઈઝનો ફોટો • આધારકાર્ડ • રેશનકાર્ડ • બી.પી.એલ કાર્ડ • જાતિના પ્રમાણપત્ર • પ્રોમીસરી નોટ • અરજદાર બાહેંધરી પત્ર • સભાસદનો નંબર
 
News and Events