યોજનાનો ઉદ્દેશ / હેતુ | આદિજાતિ વિસ્તારમાં આદિજાતિ ખેડૂતોની આવક વધે અને તેમનું જીવન ધોરણ ઉંચુ આવે |
અમલીકરણ માટેના જિલ્લાઓ | દક્ષિણ ગુજરાતના આદિજાતિ જીલ્લાઓ |
પાત્રતાના ધોરણો | 1. ૦ થી ૨૦ ના સ્કોર ધરાવતા આદિજાતિના ખેડુત ખાતેદાર
2.વન અધિકાર અધિનિયમ હેઠળ ફાળવેલ જમીન ધારક
૩.આદિમજુથ હેઠળના જમીન ધરાવતા ખેડુત ખાતેદાર |
યોજના અંતર્ગત મળતી સહાય | આદિજાતી ખેડુતોને ૧૦ ગુંઠા, ૨૦ ગુંઠા અને ૪૦ ગુંઠા માટે આંબાની ભેટ કલમના રોપા આપવામાં આવે છે. |
અરજીની પ્રક્રિયા | ઓન લાઈન (https://dsagsahay.gujarat.gov.in) |
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી | રાજ્ય કક્ષાએ ડી-સેગ તથા ૧૪ આદિજાતિ જીલ્લા કક્ષાએ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રી ની કચેરી |
અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા | • ૭/૧૨ નો , ૮ અ નો નમુનો
• બી.પી.એલ કાર્ડ
• આધાર કાર્ડ
• રાશન કાર્ડ
• પાસપોર્ટ સાઈઝનો ફોટો
• જાતિનો દાખલો |