વિઝન અને મિશન


વનબંધુ કલ્યાણ યોજનાના દસ મુદ્દા પૈકી અને આ યોજનાના વિઝનને અનુરૂપ અને સોસાયટીના ઉદેશને સુસંગત વિઝન અને મિશન સ્પષ્ટ છે જે નીચે પ્રમાણે છે :

  • રોજગારલક્ષી કાર્યક્રમ શરૂ કરવો.
  • આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ વેગવંતો કરવો.
  • ક્રુષિની ઉત્પાદક્તામાં વધારો કરવા માટે સિચાંઇની સગવડતા.
  • વીજળીની સાર્વત્રિક ઉપલબ્ધતા.
  • શહેરી વિકાસ
સંબંધિત કડીઓ
News and Events