સંચાલન મંડળ (Governing-body)


ડિ.સેગના સંચાલન મંડળમાં અગત્યના વિભાગોના સચિવશ્રીઓ સભ્ય તરીકે છે.

સંચાલન મંડળના સભ્યો

અનુ. નં. હોદ્દો  
1 મુખ્ય સચિવશ્રી અધ્યક્ષ
2 સચિવશ્રી, આદિજાતિ વિકાસ વિભાગ ઉપાધ્યક્ષ
3 સચિવશ્રી, કૃષિ અને સહકાર વિભાગ સભ્ય
4 સચિવશ્રી, (આર્થિક બાબતો) નાણા વિભાગ સભ્ય
5 સચિવશ્રી, NWRWS અને કલ્પસર વિભાગ સભ્ય
6 સચિવશ્રી, ગ્રામ વિકાસ વિભાગ સભ્ય
7 કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસ સભ્ય

કાર્યવાહક સમિતિ

અનુ. નં. હોદ્દો  
1 ડિ.સેગના ઉપાધ્યક્ષશ્રી અધ્યક્ષ
2 કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસ ઉપાધ્યક્ષ
3 નાણા સલાહકારશ્રી, આદિજાતિ વિકાસ વિભાગ સભ્ય
4 નાયબ સચિવશ્રી, આદિજાતિ વિકાસ વિભાગ સભ્ય
5 મુખ્ય કારોબારી અધિકારીશ્રી, ડિ.સેગ કન્વીનર
સંબંધિત કડીઓ
News and Events